$NaCl$ માટે $\lambda_c$ અને $\lambda_\infty$ વચ્ચેનો નીચેનામાંથી કયો સંબંધ સાચો નથી? અહીં $\lambda_c$ અને $\lambda_\infty$ એ અનુક્રમે સાંદ્રતા $C$ અને અનંત મંદન પરની તુલ્ય વાહકતા છે.

  • A
    $\lambda_\infty = \lambda_c + b\sqrt{C}$
  • B
    $\sqrt{C} \lambda_\infty = \sqrt{C} \lambda_c + bC$
  • C
    $\lambda_\infty = \lambda_c - b\sqrt{C}$
  • D
    $\lambda_c = \lambda_\infty - b\sqrt{C}$

Explore More

Similar Questions

અનંત મંદને $CH_3COONa$,$HCl$ અને $CH_3COOH$ ની તુલ્યવાહકતા અનુક્રમે $91$,$426$ અને $391 \ \Omega^{-1} \ cm^2 \ eq^{-1}$ છે. અનંત મંદને $NaCl$ ની તુલ્યવાહકતા કેટલી થાય?

$NaCl$ ના નીચેનામાંથી કયા $N$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા મહત્તમ છે?

વિદ્યુતવિભાજ્ય દ્રાવણની વાહકતા મંદન કરવાથી ઘટે છે,તેનું કારણ શું છે?

$298 \, K$ તાપમાને $0.001 \, M \, KCl$ ધરાવતા $1.14 \, cm^{-1}$ કોષ અચળાંક ધરાવતા વાહકતા કોષનો અવરોધ $1500 \, \Omega$ છે. $298 \, K$ તાપમાને $0.001 \, M \, KCl$ દ્રાવણની મોલર વાહકતા $S \, cm^{2} \, mol^{-1}$ માં કેટલી થશે? (પૂર્ણાંક જવાબ)

જો $Ba(OH)_2$,$BaCl_2$ અને $NH_4Cl$ ની અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $520$,$280$ અને $129 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો અનંત મંદને $NH_4OH$ ની મોલર વાહકતાની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo